News Portal...

Breaking News :

સ્વ. મનમોહન સિંહના સન્માનમાં બન્ને ભારતીય ક્રિકેટ ટીમ(પુરુષ અને મહિલા) આજે કાળી પટ્ટી પહેરીને મે

2024-12-27 17:07:26
સ્વ. મનમોહન સિંહના સન્માનમાં બન્ને ભારતીય ક્રિકેટ ટીમ(પુરુષ અને મહિલા) આજે કાળી પટ્ટી પહેરીને મે


વડોદરા : મેલબોર્ન માં રમાયેલી ટેસ્ટ મેચમાં શ્રદ્ધાંજલિ રૂપે અને પૂર્વ વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહ સન્માનમાં બન્ને ભારતીય ક્રિકેટ ટીમ(પુરુષ અને મહિલા ):આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી હતી.



પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમની તબિયત અચાનક બગડતાં જ તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ભારતીય મહિલા ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વનડે રમી રહી છે. 


આ દરમિયાન, ભારતીય મહિલા ટીમ પણ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી પહેરીને વડોદરાના કૌટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવી હતી. ભારતીય ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને હવે તે છેલ્લી મેચ રમી રહી છે.

Reporter: admin

Related Post