વડોદરા : ભારતીય જનતા પાર્ટી, કિશાન મોર્ચા, વડોદરા મહાનગર તથા વહો વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વામિત્રી નદી કિનારે માટીનું ધોવાણ અટકાવવાના ભાગરૂપે એક હજાર છોડ વાવવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, કિસાન મોરચા, વડોદરા મહાનગર તથા વહો વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પર્યાવરણ આપણું રક્ષણ કરે છે તે જ રીતે આપણે પર્યાવરણ નું રક્ષણ અને જતન કરીએ તે અભિગમ સાથે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.







Reporter: admin







