વડોદરા: શહેરમાં દિવસે ટ્રાફિક વ્યવસ્થા ગંભીર બનતી જાય છે.ટ્રાફિક પોલીસના અભાવના કારણે ખિસકોલી થી કલાલી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા હોય છે

ત્યારે આજે વહેલી સવારે ટ્રાફિક ગામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહન ચાલકો વચ્ચે ધમાલ ચરડી ના દ્રશ્યો જોવા મળ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.




Reporter: admin







