News Portal...

Breaking News :

વડોદરાની IOCLમાં 40 દિવસમાં બીજી આગ:કંપનીની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

2024-12-21 20:05:36
વડોદરાની IOCLમાં 40 દિવસમાં બીજી આગ:કંપનીની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો


વડોદરા: ની IOCLમાં ચાલીસ દિવસમાં આગનો બીજો બનાવ સામે આવ્યો છે. 


જેથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આજે શનિવાર સાંજના સમયે ગુજરાત રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.


ઘટનાના પગલે પોલીસે અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે, કંપનીની ફાયરની ટીમોએ જ આગ પર કાબૂમાં લીધી હતી.

Reporter: admin

Related Post