News Portal...

Breaking News :

ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનુ સ્વાગત કરવામાં આવ્યું

2024-12-21 18:08:38
ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનુ સ્વાગત કરવામાં આવ્યું

બ્લાઇન્ડ ક્રિકેટ અસેસોસીએસન ગુજરાતની ટીમ અંદ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે રામાનારી નેશનલ ટુર્નામેન્ટ માં ભાગલેવા અમદાવાદ થી રવાના થઇ હતી. 

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા ગુજરાત ટીમ ના ખેલડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Reporter:

Related Post