તાજેતરમાં વેકેશન બાદ શાળા ખુલશે ત્યારે બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. લોકો સ્કૂલોના યુનિફોર્મ બેગ ચોપડા જેવી તમામ વસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા.
હાલમાં શાળાઓ ખુલવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્કૂલોના યુનિફોર્મ પુસ્તકો ચોપડામાં ભારે ભીડ જોવા મળી હતી.આ વર્ષે પહેલા કરતા ભાવમાં 8 થી 10% વધારો જોવા મળ્યો હતો. દુકાનદારોનું કહેવું એ છે કે પહેલા કરતા જે ભાવમાં વધારો હતો આ વખતે ભાવમાં એટલો વધારો જોવા મળવામાં આવ્યો નથી ત્યારે વાત કરવામાં આવે તો સ્કુલ બેગમાં અલગ અલગ કાર્ટૂન ની વેરાયટીઓ જેવી નાના બાળકોની માંગ જોવા મળે છે અને સ્કૂલ યુનિફોર્મ માં જે યુનિફોર્મ છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ચોપડામાં વાત કરીએ તો સિલેબસ પ્રમાણે જે ચોપડા હોય છે તે જ ચોપડાઓ વેચાણ કરવામાં આવે છે.
Reporter: News Plus