વડોદરા શહેરમાં માંડવી પાસે આવેલા વિઠ્ઠલ મંદિરમાં સામાજિક કાર્યકરો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર માં સામાજિક કાર્યકરો દ્વારા આજે વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં ચંદન નું વૃક્ષ રોપા કરવામાં આવ્યા હતા.આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓ ઉપયોગ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક બની રહી છે માનવી અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંધો સંબંધ રહેલો છે પ્રકૃતિ વિના શક્ય નથી પરંતુ માનસ આ પ્રકૃતિ વિના જીવી શકતો નથી પરંતુ આ માનસ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ ને નુકસાન અને દૂષિત થઈ રહ્યું છે જે જીવનમાં પ્રભાવિત કરવા માટે ગુજરાતી આપો તો એનું કારણ પણ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં આજે ચંદનના વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેથી વાતાવરણ માં ઓક્સિંજન અને પ્રકૃતિ સુંદરતા વધારો થાય તે હેતુથી 10 થી વધુ વુક્ષ ના રોપા રોપવામાં આવ્યા હતા.
Reporter: News Plus