News Portal...

Breaking News :

વડોદરા વોર્ડ ૧૦ ના દુર્દશા સમાન દ્રશ્યો

2025-01-03 13:31:36
વડોદરા વોર્ડ ૧૦ ના દુર્દશા સમાન દ્રશ્યો


ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઊભરાતી ગટરથી રહીશો પરેશાન થયા છે.આશરે 8 મહિનાથી રોડ પર રેલાતાં ગટરના ગંદા પાણીથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે.


વારંવાર ઊભરાતી ગટરનાં ગંદા પાણીને રોગચાળો ફેલાય તેવો લોકોમાં ભય ફેલાયો છે. અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

Reporter: admin

Related Post