સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પી આઈ જે યુ ગોહિલ સામે કારની ઓવરટેક કરવા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ

સાવલીના ધનતેજ ગામના યુવક વડોદરા પોતાના કામે જતા ભોઇ કાર્તિક ઘનશ્યામ ભાઈ રહે ધનતેજને દુમાડ ગામ પાસે ઊભો રાખીને માર માર્યો સિવિલ ડ્રેસમાં રિવોલ્વર બતાવીને માર માર્યાનો આક્ષેપ ઇજાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી

ઇજાગ્રસ્ત યુવકને પોલીસ મંજુસર પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો. સાવલી પી.આઇ ગોહિલ દ્વારા સિંઘમ સ્ટાઈલમાં સિવિલ ડ્રેસમાં યુવક ઉપર પોતાની સર્વિસ રિવોલ્વર બતાવી રોફ બતાવવાનો આક્ષેપ

Reporter:







