News Portal...

Breaking News :

સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો

2024-05-20 16:11:14
સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો

અત્યાર સુધીમાં સાઉદી અરબ (Saudi Arabia) નું નામ લઈએ તો રૂઠિવાદી નાગરિકો, મક્કા-મદિનામાં હજ કરતા લોકો, મોટા-મોટા તેલના કુવા, ગગનચુંબી ઈમારતો, કડક શરિયા કાનૂન અને બુરખાઓ પહેલી મહિલાઓનો ખ્યાલ આવે છે. ત્યારે આ વખતે પરંપરા અને રૂઠિયોઓને તોડીને કંઈક અલગ અને ચોંકાવનારું કામ કરવામાં આવ્યું છે. આ કામ સાથે તેણે Saudi Arabia ના પન્નાઓ પર ઈતિહાસ રચ્યો છે.



તાજેતરમાં Islamic દેશ ગણાતા Saudi Arabia માં પ્રથમ વખત ફેશન શો (Fashion Show) નું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ Fashion Show એક Swimsuits થીમ આધારિત કરવામાં આવ્યો હતો. તો ઉલ્લેખનીય છે કે, આશરે એક દશક પહેલા ઈસ્લામિક દેશ Saudi Arabia માં મહિલાઓનો પોતાના શરીરને સંપૂર્ણપણે ઢંકાઈ જાય તે રીતે કપડા પહેવાનો કાનૂન લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે આ Fashion Show ને એક મોટા બદલાવ તરીકે માનવામાં આવે છે.આ ફેશન શો એક પૂલ સાઈડ વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. Saudi Arabia ના પશ્ચિમ કિનારે St. Regis Red Sea Resort માં Red Sea Fashion Week ના બીજા દિવસે ફેશન શો યોજાયો હતો. આ Resort Red Sea Global નો એક ભાગ છે, જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 સામાજિક અને આર્થિક સુધારણા કાર્યક્રમના કેન્દ્રમાં આવતા ગીગા-પ્રોજેક્ટ્સમાંનો એક છે

આ ફેશન શોમાં મોરક્કન ડિઝાઈન યાસ્મીના કાનજલની ડિઝાઈન કરેલા સ્વિમસૂટનું મહિલાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ Fashion Show માં મોટાભાગની મહિલાઓએ લાલ અને વાદળી રંગના વન-પીસ Swimsuits પહેર્યા હતા. તે ઉપરાંત રૂઠિવાદી દેશ Saudi Arabia માં પ્રકારના Fashion Show પર યા yasmina qanzal એ મીડિયા સાથે સંવાદ કર્યો હતો.ત્યારે yasmina qanzal એ જણાવ્યું હતું કે, એ વાત સત્ય છે કે ઈસ્લામિક દેશ સાઉદી અરબ એક રૂઠિવાદી દેશ છે. પંરતુ અમે Saudi Arabia દેશની દુનિયાની સામે એક અલગ ઓળખ ઉભી થાય તે હેતુથી આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. તે ઉપરાંત આ

Reporter: News Plus

Related Post