વડોદરા : એસ.ઓ.જી., ના અ.હે.કો. શૈલેષભાઇ લાલજીભાઇ નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલી
કે, " સ્ટેટ મોનીટરીગાં સેલ દ્વારા કરવામા આવેલ નંદેસરી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા ૭ માસથી નાસતો ફરતો
આરોપી અલ્પેશ ગોહીલ રહે. ક્રુષ્ણનગર, નદેસરી નાનો હાલ રણોલી હાઇવે ચોકડી, બ્રીજ નીચે ટેમ્પો સ્ટેન્ડ પાસે ઉભો
છે." વગેરે મુજબની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા અલ્પેશ ગોહીલનો મળી આવતા
જેને ગુના સબધે પૂછપરછ કરી ખાત્રી તપાસ કરતા તેના વિરુદ્ધ નંદેસરી પોલીસ સ્ટેશના ગુનામા નાસતો
ફરતો હોય જથેી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નદેસરી પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.
Reporter: News Plus