News Portal...

Breaking News :

પંચમ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બંધ થવાની અફવા

2025-03-21 17:47:45
પંચમ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બંધ થવાની અફવા


વડોદરા : જેતે વખતે સરકારી ઓડિટર દ્વારા કમિટી સામે ગેરરીતિ મળતા કલમ 81 જુની કમિટી દરખાસ્ત કરી હતી.


આજરોજ સરકારી અધિકારી સંજયભાઈ ચૌધરી કો ઓપરેટિવ ક્રેડ સોસાયટી ખાતે પહોંચ્યા હતા.ઇલેક્શનના માધ્યમથી નવી કમિટીની રચના કરાશે.ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું તમારો પૈસા કંઈ નહી જાય તમારે જ્યારે ઉપાડવા નું થશે તમે ઉપાડી શકશો.અફવાઓથી દૂર રહો તેવી અપીલ કરાઈ હતી.

Reporter:

Related Post