વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે જ્યારે અમારું બે મહિનાનું બિલ ઓછું આવતું હતું અને સીધો 1000 થી 1500 થી 2000 રૂપિયા થઈ ગયું આ મીટર લગાડવાથી બિલમાં વધારો થાય છે
મધ્યમ વર્ગને ત્ પોસાય કેવી રીતે અનેક વિરોધ થયા ત્યારે એમજીવીસીએલ દ્વારા હાલમાં જે જગ્યા પર મીટરો લાગી ગયા છે તે લાગી ગયા છે અને હવે પછી સ્માર્ટ મીટર લગાડવાનું બંધ કર્યું છે એમજીવીસીએલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને પૂછપરછ કરશે રહીશો સાથે પણ જ્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તેઓની માંગ છે કે અમારા જે જૂના મીટરો હતા એ પાછા લગાડી દેવા જોઈએ
જ્યારે પ્રિયા પ્રિય લક્ષ્મી પાસે આવેલ એલ કે નગરના રહીશો આજે અલકાપુરી ખાતે એમજીવીસીએલ ઓફિસ ખાતે ભારે સૂત્રોચાર કર્યા હતા અને અધિકારીઓને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા મહિલાઓની માંગ છે અમારા જુના મીટરો પાછા લગાડવામાં આવે નહીં તો અમે સ્માર્ટમીટરો કાઢી દઈશું
Reporter: News Plus