આજકાલ મોટાભાગના લોકોને ચીજ ખાવુ પસંદ છે દરેક વાનગીમા ચીજ આવતું હોય છે, આજે ઘરે ચિજી બ્રેડ કેવી રીતે બને તે જાણીશુ.x
એક ચીજ ક્યુબ, ત્રણ સ્લાઈસ બ્રેડ, અડધો કપ મેંદો, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.ચીજ ક્યુબમાં બે ટુકડા કરવા. અને બ્રેડની કિનારીઓ કાપી વેલણથી વણવી. બ્રેડ પાતળી થાય એટલે એક બાજુ.ચીજનો ટુકડો આડો મૂકી રોલ વાળવો. મેદામા મીઠુ અને પાણી ઉમેરી પાતળું મિશ્રણ બનાવવું. અને તેનાથી રોલ બન્ધ કરવો.
ગેસ પર એક વાસણમાં તેલ મૂકી બદામી રંગ થાય ત્યાં સુધી તડવું. અને બીજી બ્રેડને આ રીતે તળી લેવી. ઘરેજ તમે ચિજી બ્રેડ એકદમ સરળતાથી બનાવી શકસો.
Reporter: admin