- બાળકને જો કફ થઈ ગયો હોયતો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી દિવસમાં બે થઈ ત્રણ વાર આપવો.
- બાળકને ખાંસી હોયતો લસણને કચડી તેની પોટલી બનાવી ગળે બાંધવી.
- નાના બાળકોને છાસમાં વાવડિંગનું ચૂર્ણ આપવું.
- પેટમાં કરમ પડેતો ડુંગળીનો રસ પીવડાવો.
- કાચા ગાજરનો રસ પીવડાવો.
- જો બાળકોના પેઢા પર હલકા હાથે મધ ઘસીએ તો બાળકોના દાંત આવવામાં કોઈ તકલીફ પડતી નથી.
- દિવસમાં ચાર વખત ગ્લુકોજ મેળવેલા પાણીમાં લીબું નીચોવી બે ચમચી બાળકોને પીવડાવાથી બાળકોને દાંત આવવાના સમયે તકલીફ પડતી નથી.
- નાગરવેલનાં પાન પર દિવેલ ચોપડી સહેજ ગરમ કરી, નાના બાળકોની છાતી પર મૂકી ગરમ કપડાંથી હળવો સેક કરવાથી તેમને કફ છૂટો પડે છે.
- ટામેટાનો રસ પીવડાવાથી દૂધ પચવામાં હલકું રહે છે.
Reporter: admin