બોલિવૂડ હસીનાઓને ટક્કર આપે એવી છે રવીના ટંડનની દીકરી
એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા થડાનીએ બોલિવૂડમાં ડેબ્યુ કરી નથી તેમ છતા હંમેશા લાઇમલાઇટમાં રહેતી હોય છે. હાલમાં રાશા થડાનીની ગ્લેમરસ તસવીરો વાયરલ થઇ રહીછે. રવિનાની દીકરી રાશા અનેક બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર મારે આવી છે.
ઉલ્લેખનીય છે કે રાશા થડાની શુક્રવારના રોજ માયાનગર એટલે કે મુંબઇમાં જોવા મળી હતી. રાશા થડાનીને જોતાની સાથે પૈપરાઝી એક પછી એક તસવીરો ક્લિક કરવા લાગ્યા. રાશા થડાનીએ પૈપરાઝીને એકથી એક હોટ આપ્યા અને પોતાનો હોટ લુક દેખાડ્યોહતો.
આમ, વાત કરવામાં આવે છે રવીના ટંડનની દીકરી રાશા થડાની દેખાવમાં રૂપરૂપનો અંબાર છે. લુકની બાબતમાં અનેક એક્ટ્રેસને પાછી પાડે એવી છે. તસવીરો અને સ્માઇલથી હંમેશા દર્શકોનું દિલ જીતી લેતી હોય છે.

રાશા થડાનીના ડ્રેસની વાત કરીએ તો એક્ટ્રેસે મસ્ત ફ્રોક પહેર્યુ હતુ. રાશાને આ ડ્રેસ મસ્ત લાગતો હતો. આ સાથે એક્ટ્રેસે પોતાના વાળ ખુલ્લા રાખીને લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે મસ્ત સ્માઇલ પણ આપી છે. રાશાની ડ્રેસિંગ સેન્સ પણ જોરદાર છે.
કામની વાત કરીએ તો રાશા થડાની જલદી અમાન દેવગનની સાથે ફિલ્મમાં નજરે પડશે. થોડા સમય પહેલાં અમાનની સાથે સ્પોટ થઇ હતી જેનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. હાલમાં રાશા એના અપકમિંગ પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. મસ્ત-મસ્ત ગર્લના નામથી ફેમસ એક્ટ્રસ રવીના ટંડની દીકરી રાશા થડાની સ્ટાઇલિશ પણ છે. સોશિયલ મિડીયા પર એમની સ્ટાઇલની ખૂબ ચર્ચાઓ થતી રહે છે. રવીના ટંડનની વાત કરીએ તો છેલ્લે કેજીએફ 2માં જોવા મળી હતી. આ સાથે જલદી વેલકમ ટૂ ધ જંગલ અને ટાઇમ મશીનમાં જોવા મળશે. જો કે આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
Reporter: News Plus







