મુંબઈ : રસ્મિકા માંદાના જાતે કહે છે કે પોતાના લગ્ન કોની સાથે થવાના છે.
થોડા સમય પેહલા રસ્મિકા અને વિજયના ફોટો વાઇરલ થયાં હતા.વિજય પોતે થોડા સમય પેહલા પોતાના અને રસ્મિકાના રિલેસનશિપ વિશે કહ્યું હતું. એક ઇવેન્ટમાં રસ્મિકાને પૂછવામાં આવેલ સવાલ હતો કે તે કોની સાથે લગ્ન કરશે તો તેણીએ કહ્યું હતું કે લોકો એ જાણે છે કે હું કોની સાથે લગ્ન કરીશ.
વિજય અને રશ્મિકા ઘણા સમયથી રિલેશનશિપમાં હતા. એકબીજા સાથેના ઘણા ફોટો અગાઉં વાઇરલ થયાં છે. લોકો બનેની જોડી પસન્દ પણ કરી રહ્યા છે. વિજય અગાઉ આ બનેના સબંધ વિશે ક્યુ હતું અને એક ઇવેન્ટમાં રસ્મિકાએ પણ આ કન્ફ્રર્મ કર્યું હતું.
Reporter: admin