નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ શાળા ઉત્સવ 2024 - 2025 આ આયોજન કરવામાં આવ્યું હતું.
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી પીન્કી બેન સોની ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીઘ દેસાઈ તથા ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.
Reporter: admin