હરણી વારસીયા રીંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમા રામકથાનું મુકેશ મહારાજના કંઠે રામકથાનું આયોજન કરેલ છે.

શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય આઠ સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે..રામકથામાં આજરોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામા આવી હતી. મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનુ રસપાન કરતા નઝરે ચઢ્યા હતા. નાના ભૂલકાંઓ રામના વેશમાં અનેરૂ આકર્ષણ ઊભુ કર્યું હતું. રામ જન્મોત્સવ સમગ્ર વાતાવરણ રામમય બની ગયુ હતુ. આ વિશે વધુ માહિતી સોસાયટીના અગ્રણી એ આપી હતી







Reporter: admin







