વડોદરા : આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134 ની જન્મ જયંતી નિમિત્તે નવલખી મેદાન ખાતેથી સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ સમાજના વડીલો તથા મહિલાઓ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી યોજવામાં આવી હતી આ રેલી નવલખી થી જૂની કલેકટર કચેરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન ખાતે સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ કોઠી ચાર રસ્તા કાલાઘોડા થઈને સંકલ્પ ભૂમિ ખાતે પહોંચી હતી.







Reporter: admin