વડોદરા: શહેરના જેતલપુર કાશીવિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ભર ઉનાળે ભુવા પડવાનું યથાવત રહ્યું છે.

વડોદરા શહેરમાં જેતલપુર વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર થી ઊર્મિ જવાના માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકોને ભારે હલાકી પડે છે. ભર ઉનાળે ભુવો પડતા તંત્રની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો છે.એક તરફ સ્માર્ટ સિટી બનાવવાની વાતો અને બીજી તરફ સ્માર્ટ રોડમાં પોલમ પોલ કારણે રોડ પર ભુવા પડી રહ્યા છે.



Reporter: admin