ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા જિલ્લાની દિવ્યાંગ બહેનો દ્વારા રાખડી બાંધી સ્નેહભાવ વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
આ શુભ કાર્યક્રમમાં સમસ્ત રાજસ્થાન સમાજ વડોદરાના પ્રમુખ ભંવરલાલ ગૌર, દિવ્યાંગ બાળકો માટે ચાલતી સંસ્થા સક્ષમ વડોદરા શહેરના પ્રમુખ વિનયભાઈ જયસ્વાલ તથા સક્ષમ અને IMA ટીમના સભ્યો સહભાગી થયા હતા.
Reporter: admin