News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં પ્રવેશી રહ્યા છે હાઈવે પરથી વરસાદી પાણી

2024-09-28 14:53:02
વડોદરા શહેરમાં પ્રવેશી રહ્યા છે હાઈવે પરથી વરસાદી પાણી


વડોદરા :સ્થાનિક કાઉન્સિલરએ વારંવાર રજૂઆતો પણ તંત્ર ઘોળી ને રજુઆતને પી ગયું છે. 


વુડા વિસ્તારમાંથી શહેરમાં પાણી આવે છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર પગલાં ભરી રહ્યા નથી.મ્યુનિસિપલ કમિશનર વુડાના ચેરમેન પણ છે,સ્થાનિક કાઉન્સિલર અજીત દધિચ ના આક્ષેપ વુડા અને કોર્પોરેશનના કમિશનર એક જ હોય તો તાત્કાલિક રજૂઆત બાદ પગલાં ભરવા જોઈએ.મ્યુનિસિપલ કમિશનર વુડાના ચેરમેન તરીકે પગલાં ભરી રહ્યા નથી. હાલમાં વિસ્તારમાં મોડી રાત બાદ વરસાદી પાણી શહેરમાં પ્રવેશે છે.

Reporter: admin

Related Post