વડોદરા : સરકારી SSGH ના સર્જીકલ બિલ્ડીંગ ખાતે સાથે કામ કરતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા અન્ય એક રેસીડેન્ટ ડોક્ટર પર માર મારવનો આરોપ મુકાયો છે.

રેસીડેન્ટ ડોક્ટર રુહલ અલી સૈયદ સર્જીકલ બિલ્ડીંગ પર કામ કરતા ઉપર અન્ય એક ડોક્ટર સમીર દ્વારા પેપર પ્રિન્ટના બાબત પર મારામારી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.

છેલ્લા એક વર્ષથી ડોક્ટર સમીર દ્વારા રુહલ અલી સૈયદને હેરાનગતિ કરવાનો આક્ષેપ કરાયો છે.આ મામલે રેસીડેન્સ ડોક્ટર રુહલ અલી સૈયદએ નોંધાવી પોલીસ ફરિયાદ
Reporter: