વડોદરા : આજરોજ વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
ભારતીય બંધારણને અપનાવવાની 75 મી વરસાદની ગર્વથી ઉજવણીના ભાગરૂપે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનુ વાંચન કાર્યક્રમ યોજાયો સાથે શપત પણ લેવામાં આવી જેમાં વડોદરાના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી નેતા ચંદ્રકાંત ભથ્થુ કાઉન્સિલરો કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin