News Portal...

Breaking News :

વિદ્યુત સહાયકોની ભરતીને લઇ રેસકોર્સ સર્કલ ખાતેની વિદ્યુત ભવન બહાર આંદોલન

2025-07-24 15:20:12
વિદ્યુત સહાયકોની ભરતીને લઇ રેસકોર્સ સર્કલ ખાતેની વિદ્યુત ભવન બહાર આંદોલન


એમ.જી.વી.સી એલ માં 2500 ઉમેદવારો એ પરીક્ષા આપી હતી એમાં 1300 અરજદાર ઉત્તીર્ણ થયા. જેમાંથી છેલ્લે 2024માં 378 ને નોકરી પર લેવાયા..


અન્યને કોન્ટ્રકટ પર ભરતી કરી લેવાતા સર્જાયો વિવાદ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, સહિતના ઉમેદવારોનું આંદોલન.વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ આંદોલનમાં જોડાયા.

Reporter: admin

Related Post