વડોદરા : શહેરમાં યુ સી સીનો કાયદો ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે તે અંગે મુસ્લિમ સમાજના લોકો આ યુસીસીના કાયદા વિરુદ્ધમાં માનવ સાકળ બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતુ

જેમાં જે પી પોલીસ સ્ટેશનમાંથી રાજવીર ટાવર સુઘીની માનવ સાંકળ બનાવી યુ સી સી કાયદા વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હાથમાં બેનર અને પે કાડૅ લઈને માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યુ સી સી કાયદા વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા





Reporter: admin







