વડોદરા : શહેરમાં ઐતિહાસિક ધરોહર ને ડીજે ના કારણે નુકસાન થઈ રહ્યું છે હાલમાં જ વડોદરા શહેર માંડવી ઐતિહાસિક ધરોહરને નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા ખરી રહ્યા છે

આ ઐતિહાસિક ઇમારતો ની આજુબાજુથી પસાર થતાં ડીજે અને ફટાકડા ફોડવાથી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોને જાળવણી કરવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતોની આજુબાજુથી પસાર થતા ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી.

Reporter: admin