વડોદરા : મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડ વાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર તથા પદાધિકારીઓ પહોંચ્યા હતા.

કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આજરોજ વિશ્વામિત્રીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી વહેલા સંપૂર્ણ થાય તે માટે કરીને કામગીરીનું સમય વધારવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.






Reporter: admin