વડોદરા શહેરના મકરપુરા તરસાલી રોડ પર આવેલ પ્રિયદર્શની રાજરત્ન શુભ ફ્લેટ સાઈધામ સોસાયટી અચાનક એકાએક રાત્રિના 11:00 વાગે દુર્ગંધ ફેલાતા લોકોમાં ભઈની લાગણી ઊભી થઈ હતી

એકાએક સોસાયટીમાં લોકો સોસાયટીની બહાર નીકળી આવ્યા હતા જાણે કોઈ કેમિકલ કે એમોનિયા છોડવામાં આવ્યો હોય તેવી દુર્ગંધ ફેલાતા તમામ સોસાયટીના લોકો એકત્રિત થઈને સોસાયટીની બહાર આવી પહોંચ્યા હતા એ કાંઈક થોડું એકત્રિત થયા બાદ ફાયર બ્રિગેડને જાણ કરતા આર વિગત આવી પહોંચ્યું છે અને દુર્ગંધનું કારણ શોધ ખોળ ચાલી રહી છે સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા છે હાલ આગળ તપાસ કરવાની ચાલુ છે કે દુર્ગંધનું કારણ શું છે



Reporter: admin







