બાંગ્લાદેશનો વિવાદ હજુ ઠંડો પડ્યો નથી, હિન્દૂ ભાઈ બેહનો ત્યાં સુરક્ષિત નથી, મંદિરો પર તોડફોડ થાય રહી છે.
ત્યારે હાલ ઢાકામાં વિઝા સેવાઓ સ્થગિત કરવાં આવી છે. વડાપ્રધ નરેન્દ્રમોદીએ બાંગ્લાદેશને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ માટેની સુરક્ષા માટે વિનંતી કરી છે. શેખ હસીનાનું ભારતમાં રોકાણ લઈને ટિપ્પણીનો ઇન્કાર ભારત તંત્રએ કરેલ છે અને આમાટે રસ્તો કાઢવા કહ્યું છે.
હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ કોઈ સુધારા પર નથી, વિવાદ ચાલુ છે, જેમાં હિન્દૂ ભાઈ બેહનો અને અન્ય લઘમતીઓ ફસાયેલા છે, જેની સુરક્ષા માટેની વિનંતી વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે .
Reporter: admin