પાલિકાની દબાણ શાખાની ટીમ શહેરના ફતેપુરામાં લારી ગલ્લાઓના નડતર રૂપના દબાણ દૂર કરાયા

અડાનિયા પુલથી ઠેકર નાથ સ્મશાન સુધીના નાના-મોટા લારી ગલ્લા તથા દબાનો દૂર કરાયા. દબાણ શાખાની ટીમ દ્વારા આશરે બે ટ્રક જેટલો માલ સામાન જમા કર્યો હતો. વાત એવી છે કે પાલિકા દ્વારા દબાણો તો દૂર કરવામાં આવે છે. પરંતુ તે જગ્યા પર થોડાક સમયમાં દબાણ ફરી ઉભા થઇ જાય છે તે દરમિયાન કેમ ફરી કાર્યવાહી કરાતી નથી.






Reporter: admin







