News Portal...

Breaking News :

પ્રતાપ નગર બ્રિજ થી ડેરી ત્રણ રસ્તા સુધીના દબાણો દૂર કરાયા

2025-03-19 18:03:16
પ્રતાપ નગર બ્રિજ થી ડેરી ત્રણ રસ્તા સુધીના દબાણો દૂર કરાયા


પાલિકા અને પોલીસના સંયુક્ત ઓપરેશન સાથે આજે પ્રતાપ નગર બ્રિજ થી ડેરી ત્રણ રસ્તા સુધીના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા.દબાણ કર્તા સામે પાલિકાના કમિશ્નર અને પોલીસ કમિશ્નરની આંખ લાલ. 2 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો

Reporter:

Related Post