News Portal...

Breaking News :

બજેટ સભામાં શ્રીરંગ આયરે દ્વારા પ્રગતિશીલ કામોની રજુઆત

2025-02-19 17:31:32
બજેટ સભામાં શ્રીરંગ આયરે દ્વારા પ્રગતિશીલ કામોની રજુઆત


વડોદરા : આજરોજ મળેલ બજેટ સભામાં શ્રીરંગ આયરે દ્વારા પ્રગતિશીલ કામોમાં કેટલાક કામોની રજૂઆત મૂકવામાં આવી હતી.


ઉંડેરા વિસ્તારમાં એ ટી બી પ્લાન્ટ અને પાણીની ટાંકી ત્યાંના નેટવર્કના કામો સેવાસી વિસ્તારમાં પાણીની ટાંકી એપીએસ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે વગેરે મુદ્દાઓને લઈને શ્રીરંગ આયરે વધુમાં જણાવ્યું હતું.

Reporter:

Related Post