આજરોજ નવી કલેકટર કચેરી ખાતે ઇલેક્શન ડિપાર્ટમેન્ટમાં વીજ પુરવઠો ખોરવાયો એસ આઈ આર પ્રક્રિયા ચાલુ રહી છે ત્યારે વીજ પુરવઠો ખોરવાતા કોમ્પ્યુટર બંધ હાલતમાં જોવા મળ્યા હતા

આ કામગીરીમાં શિક્ષકો તેમજ ઇલેક્શનના કર્મચારીઓને કોમ્પ્યુટરના મદદથી સરળ કામગીરી થાય છે તો વીજ પુરવઠો ખોરવાતા કામગીરીમાં અડચણરૂપ થઈ હતી અને કોમ્પ્યુટર અને ઓફિસો ખાલી જોવા મળી હતી ત્યારે બહારની સાઈડ વીજ પુરવઠાની કામગીરી ચાલી રહી હતી એસ આઈ આર પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને ઘણા એવા કર્મચારીઓ કલેકટર કચેરીમાં ખાલી ખુરશીઓ જોવા મળી હતી અને કોમ્પ્યુટર પણ બંધ હાલતમાં હતા અમુક જગ્યા પર યુપીએસ સિસ્ટમ ચાલુ હોવાના થી અમુક કોમ્પ્યુટર ચાલુ હતા


Reporter: admin







