વડોદરા : વિદેશી શરાબની 274 બોટલો સાથે નામચીન ગુનેગાર પકડાયો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી દારૂના મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો છે.પોલીસે 58,000ની કિંમતની વિદેશી શરાબની 274 બોટલ કબજે કરી છે.પકડાયેલા નરેશ સામે અગાઉ પણ દારૂ જુગાર જેવા 13 ગુના નોંધાયા હતા.