વડોદરા : પહેલગામ માં કાયરતા પૂર્વક કરવામાં આવેલ આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજુરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેના શિવ સૈનિકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું.

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના આદેશનું પાલન કરીને સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચ ને લઈને શિવ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામ માં જે રીતે આતંકીઓ હુમલો કરવા માં આવ્યો એ બાબત ધ્યાન રાખીને આજરોજ આ વિરોધ કરવા આવ્યો સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન સિંદૂર પણ કરવામાં આવ્યું

પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચને પરવાનગી આપવા માં આવી તેના વિરુદ્ધ પણ શિવસેનાના શિવ સૈનિકો દ્વારા આક્રોશ વ્યકત કરવા માં આવ્યો હતો.




Reporter: admin







