આજકાલ ઘણા લોકોને કિડનીમાં પથરી હોય છે અને ઘણા લોકોને Urine નળીઓમાં પથરી હોય છે, આ સમસ્યા મોટી નથી પરંતુ તેનો સમયસર ઈલાજ કરવો જરૂરી છે,નહી તો સમય જતા તે મોટી સમસ્યા ઉભી કરે છે.
કિડની શરીરમાં રહેલી કાર્યક્ષમતા ઘટાડે છે, જેના કારણે કિડનીમાં પથરી બનવા લાગે છે.પથરીનો દુખાવો અસહ્ય પીડાદાયક હોય છે. શરીર મા નાની પથરી હોય તો પેસાબ દ્વારા નીકળી જય છે, પરંતુ ઘણી વાર લોહી આવે છે કાતો બળતરા થાય છે.જે કોઈ વ્યક્તિ પથરી ને Urine દ્વવારા દૂર કરવા માંગે તો સફરજન નુ ફળ ખૂબજ લાભદાયી છે,તેમાં વધારે પ્રમાણ મા પોષક તત્વ હોય છે, માટે પથરી ને મટાડવા માટે વ્યક્તિ એ સવારે ખાલી પેટ સફરજન નો રસ પીવો જોઈએ. જે કિડની ની પથરી ને પણ Urine વાટે દૂર કરે છે.પથરીના દુખાવા મા લીલા નાળિયેરનું પાણી પણ ખુબ જ ફાયદાકારક છે, દરરોજ એક નારિયેળ પાણી પીવા થી પથરી તૂટી થોડા દિવસોમાં Urine દ્વારા બહાર નીકળી જાય છે.નારિયેળ કિડનીને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.કાલથી પથરી માટે પણ રામબાણ ઈલાજ છે, તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર ભેળવીને પીવાથી પથરી તૂટી જાય છે અને થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે. આયુર્વેદ અનુસાર, કાલથી કિડની અને પેશાબની નળીમાં પથરી માટે સૌથી જો તમને અચાનક પથરીના કારણે દુખાવો થાય તો એક ગ્લાસ લીંબુ પાણી પીવો, તમને થોડી મિનિટમાં દુખાવામાં આરામ મળશે. આમ ઘરેલુ ઉપચારો થી પણ આપને પથરી ન દુખાવા મા રાહત મળશે.
Reporter: News Plus