વડોદરા : શહેરના જેતલપુર રોડ પર આવેલુ આમ આદમી પાર્ટીના કાર્યાંલય ખાતે અરવિંદ કેજરીવાલ ની વિચારધારા અને અનુસરી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી હાજરી માં વિવિધ પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીઆમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જેમાં ખાસ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા લોક સભા પ્રમુખ પ્રિન્ટર રામી અને પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ અને આ માર્ગની પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો હાજરી આપી હતી.




Reporter: admin







