સાવલી શહેર સંગઠન મહામંત્રી અંકિત રાણા દ્વારા પોતાના ફેસબુકમાં લાઈવ થઈને સાવલી નગરજનોને સ્વચ્છતા જાતે રાખવી ,પાણી રસ્તા પર ઢોડવું નહિ તેમ વિડિયો વાયરલ કરતા લોકો ભડક્યા

સાવલી નગરના વેપારીઓ તેમજ સ્થાનિકોએ અંકિત રાણાનો કર્યો ઘેરાવો. સાવલી શહેર સંગઠન મહામંત્રી અંકિત રાણા અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ..સાવલી શહેર સંગઠન મહામંત્ર અંકિત રાણા નગર જનોને શિખામણ આપતા લોકો એ અંકિત રાણા ને શાબ્દિક પાઠ ભણાવ્યો.સાવલી જુના બસ સ્ટેન્ડ થી લઈ પરબડી સુધીના તમામ વેપારીઓ બજાર નાં જાહેર માર્ગો ઉપર આવી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા





Reporter: admin







