અતિ ગંભીર ગંભીરા પુલ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે,અત્યાર સુધીમાં મહીસાગર નદીમાંથી કુલ 9 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.

બચાવ કામગીરી અંતર્ગત બચાવદળના સતત પ્રયાસો બાદ મૃતદેહોને શોધી કાઢ્વામાં આવ્યા હતા હજી પણ કેટલાકની મહીસાગરમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે,આ અંગે જિલ્લા કલેકટરે માહિતી આપી છે.



Reporter: admin







