વડોદરા શહેર પીસીબીએ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડ્યા.

વડોદરા શહેર પીસીબી દ્વારા ત્રણ કેસો શોધી કાઢ્યા.પીસીબી દ્વારા નાગરવાડા, ગોત્રી અને મકરપુરામાં કરી હતી રેડ.PCB દ્વારા નાગરવાડામાંથી નિખીલ કહાર, ગોત્રીમાંથી પીયુષ ઉર્ફે લખન ભાવસાર, જ્યારે મકરપુરા માંથી દિલીપસિંઘ સરદારને પકડી પાડ્યા..ત્રણે આરોપીઓ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી દારૂનું છૂટક વેચાણ કરતા હતા

Reporter: admin







