વડોદરા : શહેર અલકાપુરી વિસ્તારમાં આવેલ દર્પણ બિલ્ડીંગનો ભાગ થયો ધરાશાયી સદનશીબે કોઈ જાન હાનિ થયેલ નથી પરતું ત્યાં ઉભી રહેલ રિક્ષા ને નુકશાન થયું.

પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નિર્ભરતાની નોટિસ આપીને માત્ર સંતોષ માન્યો હોય એવું લાગી રહ્યું છે અલકાપુરી વિસ્તારમાં આવેલ દર્પણ બિલ્ડીંગ નો ભાગ ધરાશાયી થયો પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષ થી નોટિસ આપવામાં આવે છે છતાં પણ બિલ્ડિંગ ના લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે બિલ્ડીંગ ની બાલ્કની ધરાશાહી થઈ હતી પરંતુ સાધનો નસીબે નીચે ઉભી રહેલી રીક્ષાને નુકસાન થયું હતું અને રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો પાલિકા તંત્ર તેવી લોકોની માંગ ઉઠી છે.




Reporter: admin