ટી.પી. સ્કીમ નં ૨૩ (તાંદળજા) મા વિવાદાસ્પદ પોલીસ અધિકારી ના પુત્ર ને વિક઼મા-૨ મા લો-રાઈઝ રહેણાંક એપારમેન્ટ / વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એલ ૧૬૩/૨૦૧૧-૨૦૧૨ તા-૨૪-૨-૨૦૧૨ તથા વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એપારમેન્ટ ૩૬૯/ ૨૦૧૧-૨૦૧૨ તારીખ ૧૩-૩-૨૦૧૨ થી આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ તમામ એપારમેન્ટ મા ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવા છતાવિક઼મા~૨ના તમામ ટાવરોની ઇમ્પેક્ટ લેવા પાત્ર હોવા છતા ફાયર વિભાગનુ NOC વગર અને રહીશોના NOC વગર પરિમલ પટણીના ચોક્કસ આર્કિટેક દ્વારા ફક્ત પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ ની ફાઈલ ઈન્વર્ડ કરી અને મંજૂર કરેલ છે. તેથી પેન્ટહાઉસ ની ફાઈલ મુકનાર પરીમલ પટણીના ચોક્કસ આર્કિટેકને મ્યુનિસિપલ કમિશનર એ બ્લેક લિસ્ટ મા મુકી અને લાયસન્સ રદ કરવુ જોઈએ.. અને પરીમલ પટણીના આ ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા ઇમ્પેક્ટ ની અને વિકાસ પરવાનગી જે ફાઈલો મંજુર કરેલ છે.એમની પણ પુરી તપાસ કરવામા આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

બાંધકામ પરવાનગી શાખાના ભષ્ટાચાર મા ગળાડુબ બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, દ્વારા રજાચિઠીઓ વિરુદ્ધ નુ બાંધકામ હોવા છતા કમ્પ્લીસન સર્ટી.અને ઓક્યુપેશન સર્ટિફિકેટ મોટો ભ્રષ્ટાચાર કરી આપવામા આવેલ છે.
વિક઼મા ડુપ્લેક્ષના રહીશો સાથે પણ વિશ્ર્વાસઘાત
અટલાદરા વિસ્તારમા વિક઼મા ડુપ્લેક્ષ નુ બાંધકામ કરી વેચાણ પણ પુર્ણ કરેલ છે. છતા વિક઼મા ડુપ્લેક્ષ નુ બિલ્ડીંગ યુઝ ( ઓક્યુપેશન ) સર્ટીફીકેટ પણ મેળવેલ નથી. વિક઼મા ડુપ્લેક્ષની ટી.પી.ઇન્ક્રીમેન્ટ કોન્ટર્યુબેશન ની કરોડની રકમ પણ મહાનગર પાલિકા વડોદરા મા ભરેલ નથી.અને વિક઼મા ડુપ્લેક્ષ ના રહીશો સાથે પણ વિશ્ર્વાસ ઘાત કરેલ છે.હવે જોવાનુ રહ્યુ કે હાલના મ્યુનિસિપલ કમિશનરશ્રી બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ પરીમલ પટણી સામે પગલા કે પછી
Reporter: admin







