News Portal...

Breaking News :

વડોદરામાં પર્યાવરણ સરક્ષણમાં કામ કરવાવાળી સંસ્થાઓને બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા એવો

2024-05-24 18:11:42
વડોદરામાં પર્યાવરણ સરક્ષણમાં કામ કરવાવાળી સંસ્થાઓને બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા એવો



વડોદરામાં વર્ષોથી બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સંસ્થા કામ કરી રહી છે જે ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકે છે


 આ સંસ્થા દ્વારા 25 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો. એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બી. પી. સી ના પ્રમુખ બીપીન પટેલ. ડાયરેક્ટર જનરલ એસ ગોપાલકૃષ્ણન અને નેશનલ પ્રોડકટીવિટી કાઉન્સિલ નવી દિલ્હીથી આવેલા હતા .


મોટિવેશનલ સ્પીકર જ્ઞાન વત્સલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિજેતા સંસ્થાઓને અભિનંદન આપતાં કંપનીઓને ઉત્પાદકતા વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ મહેમાનોના હસ્તે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Reporter: News Plus

Related Post