વડોદરા : 31 ઓગસ્ટના રોજ અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્યની ઉજવણીકરવામાં આવે છે.
અખિલ હિંદુ સ્થાનિક સ્વરાજની ઉજવણીમાં 76 પૈકી માત્ર 13 કાઉન્સિલર હાજર રહ્યા હતા.કાઉન્સિલરની હાજરી કરતા ફાયર બ્રિગેડના જવાનોની સંખ્યા વધુ હતી તો કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ કોર્પોરેશનના સત્તાધિશોને આડે હાથ લીધા હતા.
Reporter: admin