આજે વિશ્વ પર્યાવરણ દિવસ ભારતીય જનતા પાર્ટી સંયાજીગજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા તથા વોર્ડ પ્રમુખ વિસ્તારના કાર્યકર્તાઓ તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા

સાથે ધારાસભ્ય કેયુર રોકડિયાએ વડોદરા વાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવો તેવું જણાવ્યું હતું સાથે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આવતા બે વર્ષમાં બે લાખ વૃક્ષો વાવા જઈ રહી છે સાથે આ વર્ષે વિશ્વામિત્રી કિનારે પણ વૃક્ષો વાવવામાં આવશે તેવું જણાવ્યું હતું




Reporter: admin