News Portal...

Breaking News :

રીક્ષા લીફ્ટના બહાને વૃદ્ધના ગળામાંથી 2 તોલાનો સોનાનો અછોડો તોડી ફરાર ટોળકી

2024-11-28 13:04:27
રીક્ષા લીફ્ટના બહાને વૃદ્ધના ગળામાંથી 2 તોલાનો સોનાનો અછોડો તોડી ફરાર ટોળકી


વડોદરા : તરસાલી રોડ પર એક ૮૨ વર્ષના વૃદ્ધબાને રીક્ષા લીફ્ટના બહાને 2 તોલા સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા.


રીક્ષામાં 2 પુરુષ અને 1 મહિલા હોવાની વાતવૃદ્ધ બા નું કહેવું હતું.આજે સવારે 10 વાગે તરસાલી સાઈબાબા મંદિર પાસેનો બનાવ બન્યો હતો.પોલીસ તપાસ ફરિયાદ નોંધાવવાની શરૂઆત થઈ છે.

Reporter: admin

Related Post