વડોદરા :છેલ્લા 10 દિવસથી દબાણની કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકાની માર્કેટ શાખા અને દબાણ શાખાની સયુંકત કાર્યવાહી કરાઈ છે.પીરામીતાર રોડ પર આવેલ ફિશ માર્કેટ કરાયું સીલ છે. અનેક વખત નોટિસ આપ્યા છતાં પરવાના ફી ન ભરાતા આજે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે .છેલ્લા 5 થી 10 વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી ભરી ન હતી.આજે રાવપુરા પોલીસનો સ્ટાફ જોડે રાખી કાર્યવાહી કરાઈ છે .






Reporter: admin







