News Portal...

Breaking News :

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તથા લાઇફ લાઇન ફાઉન્ડેશનના ઉપક્રમે માર્ગ અકસ

2024-11-18 14:14:24
વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તથા લાઇફ લાઇન ફાઉન્ડેશનના ઉપક્રમે માર્ગ અકસ


વડોદરા : વિશ્વમાં રોડ સલામતીના ભાગ રૂપે આજ રોજ વડોદરા શહેર પોલીસ તથા લાઇફ લાઈન ફાઉન્ડેશન દ્વારા માર્ગ અકસ્માતોમા મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિના પ્રોગ્રામનું આયોજન ssg ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. 


આ કાર્યક્રમમાં રોડ અકસ્માતમા મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પ્રતિજ્ઞા ,રોડ સલામતિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી સાથે સંકળાયેલા તમામ એજન્સીઓ ટ્રાફિક  બ્રિગેડ, પોલીસ,vmc ,રોડ સેફ્ટી તમામ સાથે મળી ભવિષ્યમાં રોડ અકસ્માતમા કોઈ  મૃત્યુ ન પામે તેની સમજૂતી આપવામાં આવી હતી. સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

Reporter: admin

Related Post